
સુરત પૂર્વ વિધાનસભાની અલ્પકાલીન વિસ્તારક યોજના બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
- hrsurat2003
- Jun 2, 2022
- 1 min read
ખંભાતી વાડી ખાતે શિક્ષણ-પ્રશિક્ષણ શિબિરનું આયોજના કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પૂર્વ અને કામરેજ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને સુરત મહાનગરના આઈ.ટી. સેલના મિત્રો સાથે હાજરી આપી.










Comments