top of page
Search

World Environment Day Celebrate

  • Writer: hrsurat2003
    hrsurat2003
  • Jun 7, 2022
  • 1 min read


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે U-tern આયોજિત કાર્યક્રમમાં સુરત આર.ટી.ઓ ટીમ અને District Traffic Education and Walfare Society સાથે રહીને નગરજનોને રોડ સેફ્ટી અંગે સમજૂતી આપવામાં આવી. આ કાર્યક્રમ માં સુરત આરટીઓ કચેરીના શ્રી મેહુલ પારેખ તથા સુરત ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.દેસાઈ, આયોજક શ્રી જગદીશભાઈ ઇટાલિયા, સંસ્થાના પ્રમુખશ્રી બ્રિજેશ વર્મા, તથા સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


#સુરત


 
 
 

Comments


bottom of page