top of page
Search

આયુષ્યમાન કાર્ડ તેમજ ઈ-શ્રમ કાર્ડ વિતરણ

  • Writer: hrsurat2003
    hrsurat2003
  • Jun 3, 2022
  • 1 min read

આજરોજ સુરત પૂર્વ વિધાનસભા માં અમદાવાદ શહેરના પૂર્વ ડે. મેયર તેમજ પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી એ મુલાકાત લીધી. આ સાથે તેમના દ્વારા આયુષ્યમાન કાર્ડ તેમજ ઈ-શ્રમ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું અને ATD મશીનની માહિતી મેળવી.

ree

 
 
 

Comments


bottom of page